Posted on

રૂ.20 લાખનો દારૂનો જથ્થો ભરેલું કન્ટેનર મકરપુરા પોલીસે ઝડપી પાડ્યું .શનિવારે વહેલી સવારે સાવરીયા ગ્રેનાઈટ ઈન્ડસ્ટ્રીઝ કંપની પાસેથી પોલીસે બંધ બોડીનો આઈશર ટેમ્પો પકડ્યો ,જેમાં વેફર-બિસ્કિટના પેકિંગ કરાયેલા કાર્ટુનના આડમાં રૂ.20 લાખની વિદેશી દારૂની 7200 બોટલો મળી હતી. પોલીસે કન્ટેનરના ડ્રાઈવર સુરેશ ધોબી (હરિયાણા)ની ધરપકડ કરી હતી.

Share this:

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *