Posted on

ભારતના વિદેશમંત્રી સહિતને સંબોધીને આપવામાં આવેલ આવેદનમાં જણાવાયુ છે કે, લાંબા સમયથી મુળ ભારતના,દક્ષિણ આફ્રીકામાં રહેતા લોકો પર હાલના દિવસોમાં અવારનવાર સ્તાનિક લૂંટારૃ દ્વારા હુમલાઓ કરી લૂંટી લેવામાં આવે છે.

સ્થાનિકો દ્વારા આડેધડ ગોળીબાર કરવાના કારણે ૫૦ કરતા વધુ નવયુવાનોના હુમલામાં મોત થયા છે.

Share this:

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *