Posted on

અમદાવાદ મ્યુનિ.એ શહેરભરમાં કોરોનાના ટેસ્ટિંગની ઝુંબેશ શરૂ કરી, જેમાં એક જ વોર્ડમાં મોટા પાયે ટેસ્ટ કરવા માટે ટીમો ઉતારવામાં આવે છે મ્યુનિ.એ ચાંદલોડિયા વોર્ડમાં મેડિકલની ટીમો ઉતારી યુએચસી દ્વારા ૭,૧૫૮ ટેસ્ટ કરાયા હતા જેમાં ૧૫૦ કેસ સામે આવ્યા હતા જ્યારે ચાંદલોડિયા યુએચસી દ્વારા ૪૯૮૩ ટેસ્ટ કરાયા હતા જેમાં ૧૧૨ કેસ સામે આવ્યા હતા.

Share this:

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *